અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્યા
ઢોર પકડવાનું અભિયાન રોજ ચલાવાશે : બે એન.જી.ઓ.ને સોંપેલી કામગીરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વલસાડ સહિત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં રખડતા ઢોરની સમસ્યા હદ...

