વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોરોના અંકુશ માટે આધાર કાર્ડ બનાવવાની ઉઠેલી માંગ
સામાજીક કાર્યકર રોહિત સોમપુરાએ સોશિયલ મીડિયા દ્વારા રખડતા ઢોરો માટે ગંભીરતા સાથે ઉઠાવેલો મુદ્દો (વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોર એક...

