વલસાડ જિલ્લાનાં હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે મેડિકલ હેલ્પલાઇનને સુંદર પ્રતિસાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૧૨: જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા શરૂ કરાયેલા નવીન અભિગમમાં હેલ્પલાઇન દ્વારા જો કોઇ પોઝીટીવ વ્યક્તિ હોમ આઇસોલેશનમાં હોય ત્યારે...

