Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈvartmanpravahSeptember 27, 2023 by vartmanpravahSeptember 27, 20230 અકસ્માત ઝોન બનેલ રોડ વરસાદી ખાડાને લીધે વાહનો લગાતાર પલટી મારતા રહે છે: રોડ ગંભીર હાલત સર્જી રહ્યો છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીની કંપનીમાં સિવિલ કામ કરતા બેમજુરોએ રૂા.7.77 લાખના ચાંદી વાયર બંડલ ચોરી કરતા ધરપકડvartmanpravahSeptember 27, 2023 by vartmanpravahSeptember 27, 20230 મોદીસન કંપનીમાં કામ કરતા મુનસી વેલજી ભુરીયા, કાલુ દિવાન ડામોર અને સગીરે 10.500 કિ.ગ્રા. ચાંદી વાયરનું બંડલ ચોરેલું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પારડી તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્ય સભા મળીvartmanpravahSeptember 27, 2023 by vartmanpravahSeptember 27, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.27: પારડીના ઐતિહાસિક તળાવ કિનારે નવીનતમ બનેલ તાલુકા પંચાયત ખાતે અઢી વર્ષના પ્રમુખ ઉપ પ્રમુખની વરણી બાદ આજે તારીખ 27-09-2023...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીદમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈvartmanpravahSeptember 27, 2023 by vartmanpravahSeptember 27, 20230 ગણેશ મહોત્સવમાં ગણેશજીની સ્થાપના કરી આરતી પૂજા બાદ ભક્તો વિસર્જન કરે છે પરંતુ વિસર્જીત મૂર્તિઓની હાલત બેહાલ જોવા મળી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્નvartmanpravahSeptember 27, 2023 by vartmanpravahSeptember 27, 20230 વર્ણમાળા, જોડાક્ષર અને ધ્વનિ ઘટકની સમજૂતી સાથે ભાષાશુદ્ધિ, પદક્રમ અને અનુસ્વારના સાચા પ્રયોગો દર્શાવ્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: ગુજરાતના માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્તો માટે સ્પેશિયલ એસટી બસ દોડાવશેvartmanpravahSeptember 27, 2023 by vartmanpravahSeptember 27, 20230 વલસાડથી નારેશ્વરધામ, ધરમપુરથી ડાકોર અને નવાસરીથી પાવાગઢ બસની સુવિધા ઉપલબ્ધ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: પાવાગઢ, ડાકોર અને નારેશ્વર તીર્થ સ્થળોએ દર પૂનમ ભરવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લાના વિવિધ સ્થળો પર ‘‘સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન હાથધરાયુંvartmanpravahSeptember 27, 2023 by vartmanpravahSeptember 27, 20230 વર્લ્ડ ટુરીઝમ-ડે નિમિત્તે જિલ્લા પ્રવાસન સ્થળો પર રંગોળી અને શપથ સહિતના કાર્યક્રમો થયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.27:સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ ઓફ સક્સેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યુંvartmanpravahSeptember 27, 2023 by vartmanpravahSeptember 27, 20230 વાપી, સરીગામ, પારડી અને ગુંદલાવ જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમોના અગ્રણીઓએ કાર્યક્રમને માણ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાયબ્રન્ટ ગુજરાત સમિટ: તા. 27મી સપ્ટેમ્બરના રોજ બે દાયકા સફળતાપૂર્વક પૂર્ણvartmanpravahSeptember 27, 2023 by vartmanpravahSeptember 27, 20230 બે દાયકાની સફળતાની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી ઓદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોનો વાયબ્રન્ટ ગુજરાતના વિકાસમાં યશીસ્વી ફાળો જિલ્લામાં 724 એમ.ઓ.યુ. થયાઃ- 17000 લોકોને રોજગારી આપવામાં આવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ઈન્ડિયન બેંકનો આસિસ્ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયોvartmanpravahSeptember 26, 2023 by vartmanpravahSeptember 26, 20230 સેલવાસના આલોકકુમાર વિરૂધ્ધ નોંધાયેલ ફરિયાદ બાદ ધરપકડ થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વાપીની ઈન્ડિયન બેંકમાં આસિસ્ટન મેનેજરને એ.ટી.એમ.ની સંભાળ રાખવાની ફરજ સોંપાઈ હતી...