વાપી ડુંગરામાં કંપનીનું નામ બદલી અન્ય જગ્યાએ બિઝનેસ કરી રૂા.32.89 કરોડ વેચાણ વેરો ચાઉં કરનાર બે ડાયરેક્ટરોની ધરપકડ
સ્વાન ઈન્ફોકોમ પ્રા.લી.ના ડાયરેક્ટર રાજેન્દ્ર ઠક્કર અને અરૂણાબેન ઠક્કરની એસ.ઓ.જી.એ રાધનપુરથી ધરપકડ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વાપી ડુંગરામાં લવાછા સેલવાસ રોડ ઉપર...

