Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાષ્‍ટ્રીય સાયબર સુરક્ષા દિવસ નિમિતે શોર્ટ વીડિયો મેકિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 30 નવેમ્‍બર 2023 ના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના એકમાત્ર સ્‍થાનિક બેદાગ આસિસ્‍ટન્‍ટ સબઈન્‍સ્‍પેક્‍ટરનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah
પોલીસ ખાતામાં કોઈ પણ જાતના વિવાદ વિના ઈમાનદારી પૂર્વક ફરજ બજાવતા કાંતિભાઈને સાથી પોલીસ કર્મીઓએ સન્‍માનપૂર્વક માનભેર વિદાય આપી પી.આઈ. બી.જે. સરવૈયાએ એમને શુભેચ્‍છા આપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી વંકાલના દીપકભાઈ સોલંકીની નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઈટી સેલના કાર્યકારી સહ ઈન્ચાર્જ તરીકે નિમણૂક થતાં કાર્યકરોમાં છવાયેલો આનંદ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.01: પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી આશિષભાઈ દેસાઈ,જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ શાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના આંબોસી ભવઠાણ ગામમાં સંકલ્‍પ યાત્રા આવી પહોંચતા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણ ગામમાં આવી પહોંચતા સરપંચ પ્રવિણાબેન એચ.મોર્યાએ ગ્રામજનો સાથે રથનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના કપરાડાના ઓઝર અને કાકડકોપર ગામમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા આવી પહોંચી

vartmanpravah
સરકારની વિવિધ યોજનાનો લોકોએ લાભ મેળવ્‍યો, અનેક લાભાર્થીએ પોતાની સાફલ્‍ય ગાથા પણ વર્ણવી (વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા વલસાડ જિલ્લાના કપરાડા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah
ક્રિષ્ના સ્‍કૂલ રોડ ઉપર 10 જેટલી દુકાનો આગળના દબાણો દુર કરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપી ગુંજન વિસ્‍તાર રહેઠાણ અને વાણિજ્‍ય વિસ્‍તારથી ભરચક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના બીલપુડીમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો વર્ચ્યુઅલ કાર્યક્રમ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

vartmanpravah
ભારતમાં ફરી રામ રાજ્ય સ્થપાશે અને વિશ્વ ગુરુ બનવાની દિશામાં આપણો દેશ આગળ વધશે: મંત્રી કનુભાઈ દેસાઈ વિવિધ યોજના હેઠળ ૬૯૪૪ લાભાર્થીઓને સહાય, કીટ અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘બેટી વધાવો” અભિયાન હેઠળ વાપીમાં પીસી એન્‍ડ પીએનડીટી એક્‍ટ અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah
પીએનડીટી એક્‍ટમાં સાવચેતી ખૂબ જરૂરી, નાની ભૂલ પણ સજાને પાત્ર છેઃ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: ‘‘બેટી વધાવો” અભિયાન અંતર્ગત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરકારની યોજનાના લાભ લઈ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ ગ્રામજનોના દ્વારે પહોંચી, ધરમપુર-કપરાડામાં 13 દિવસમાં 52 ગામના 12947 લોકો યાત્રામાં જોડાયા

vartmanpravah
1090 લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ અપાયા, 284 લાભાર્થીઓનું ઉજ્જવલા યોજના હેઠળ રજિસ્‍ટ્રેશન કરાયુંસરકારની વિવિધ યોજનાના લાભથી જીવન ધોરણમાં આવેલા બદલાવની 348લાભાર્થીએ કહાની વર્ણવીઆરોગ્‍ય કેમ્‍પમાં 7840 લોકોની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્‍ય સેન્‍ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા

vartmanpravah
વાંસદા તાલુકામાં 11 પીએચસી અને 71 જેટલી આરોગ્‍ય સબ સેન્‍ટરમાં ત્રણ દિવસ 371 જેટલા દર્દીઓએ ઓપીડીમાં તપાસ કરાવી : 163 દર્દીઓને તાવ, શરદી અને ખાસીના...