તોફાની વાવાઝોડું સાથે વરસાદના પગલે ચીખલી તાલુકામાં આંબા પર લાગેલી મંજરી(મોર) ખરી પડવાની શકયતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.28 : નવસારી જિલ્લામાં રવિવાર અને સોમવારના રોજ કમોસમી વરસાદથી ખેડૂતો માથે ખેતીપાકને બચાવો મુશ્કેલ થઈ રહ્યો છે તો...

