Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ટોલ નાકા પાસે લાયસન્‍સ વિના તલવારનું વેચાણ કરતા ઈસમોને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah
ત્રણ ઈસમોની ધરપકડ કરી છ તલવાર કબજે લીધી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. ડી.એલ. વસાવા અને અ.હે.કો પ્રદિપસિંહપ્રતાપસિંહ પેટ્રોલિંગમાં હતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-ગણદેવી તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું પાણી છોડતા ખેડૂતોમાં ખુશીની લહેર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.12: ચોમાસાના અંતિમ તબક્કામાં નહિવત વરસાદને પગલે ખાસ કરીને પાછળથી ડાંગરની રોપણી કરનારા ખેડૂતોની પાક નિષ્‍ફળ જવાની ભીતિએ ચિંતા વધવા પામી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગણદેવી નગરપાલિકા દ્વારા ગરબા ગ્રાઉન્‍ડની સાફ સફાઈ હાથ ધરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.12: રાજ્‍ય સરકારના ‘સ્‍વચ્‍છતા હી સેવા’ સેવા કાર્યક્રમને જન પ્રતિસાદ મળી રહ્યો છે. નવસારી જિલ્લાના નગરપાલિકા તથા ગ્રામ્‍ય વિસ્‍તારોના જાહેર સ્‍થળો,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.12: ચીખલી તાલુકામાં 81 જેટલી સસ્‍તા અનાજની દુકાનના 32 હજાર આસપાસના રેશનકાર્ડ ધારકોને ઘઉં, તેલ, તુવેરદાળ, ચોખા, ખાંડ વિગેરે પૂરું પાડવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વાપી નગરપાલિકાએ વિવિધ સંગઠનો, સંસ્થાઓ અને એસોસિએશન સાથે યોજેલી બેઠક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વાપી નગરપાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિવિધ સંગઠનો, સંસ્‍થાઓ, એસોસિએશનો તથા નાગરિકો ‘સ્‍વચ્‍છતા હી સેવા’ કાર્યક્રમમાં સહભાગી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી
vartmanpravah
જિલ્લાના ૧૦૦૫ એકમો સાથે રાજ્ય સરકારે રૂ.૧૧૯૬ કરોડના એમ.ઓ.યુ. કર્યા, ૧૧૨૦૦ વ્યક્તિઓને રોજગારી મળશે ચૂંટાયેલા પ્રતિનિધિ અને અધિકારીઓ વચ્ચે સુદઢ સંકલન થકી વલસાડ જિલ્લો ઉદ્યોગો...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

સમરોલીની પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિના અખબારી અહેવાલ બાદ જિલ્લા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર દ્વારા એજન્‍સીને પાઠેવેલી નોટિસ 

vartmanpravah
ગાંધીનગર ખાતેની સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં રિપોર્ટ રજૂ કરવા અને હાલમાં કામ બંધ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારનો આદેશ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ),...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ટ્રાફિક પોલીસનો સપાટોઃ લાયસન્‍સ અને હેલ્‍મેટ વિના રોમીયોગીરી કરનારાઓની 20થી વધુ બાઈકો કબજે લેવાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.09: પારડી પોલીસસ્‍ટેશનના પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેથળ ફરી એક વખત પારડી હદ વિસ્‍તારમાં ટ્રાફિક સમસ્‍યા સંભાળતા પો.કો. પરેશભાઈ તથા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સમર – 2023 માં લેવાયેલી દ્વિતીય વર્ષ બી. ફાર્મસીના ચોથા સેમેસ્‍ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સ્‍પંદન દ્વારા અર્વાચિન ગરબા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
સુરતથી ઉમરગામ સુધીના જુદા જુદા ગરબા ગૃપોએ ભાગ લીધો (વર્તમન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.09: વાપીની સંગીત કલા સંસ્‍કૃતિને ઉજાગર કરતી સ્‍પંદન સંસ્‍થા દ્વારા દક્ષિણ ગુજરાત...