Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ખુંધ ગામના કોળીવાડ વિસ્‍તારમાં દીપડાની અવર-જવર વધતા ભયનો માહોલ સર્જાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.22: ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં છેલ્લા ઘણા દિવસથી દીપડો અવાર નવાર નજરે પડતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્‍યો હતો. હાલે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર શાળા દ્વારા સલાડ ડેકોરેશન સ્‍પર્ધાનું આયોજન કરાયું હતું. શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્રથમ વર્ષ બી ફાર્મસી, એમ ફાર્મસીનો ઓરિયએન્‍ટેશન પોગ્રામ યોજાયો

vartmanpravah
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, વાપીમાં પ્રથમ વર્ષ બી. ફાર્મસી અને એમ. ફાર્મસીમાં નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ યોજાયો (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નેશનલ હાઈવે યુપીએલ સવિસ રોડ ઉપર ચોમાસાના પાણીથી બનેલું તળાવ હવે ગંદકીના તળાવમાં ફેરવાયુંઃ હાઈવે ઓથોરિટી મૌન 

vartmanpravah
ગટરના ઢાંકણા ખોલી પાણી નિકાલનો દેખાડો જરૂર થયો પણ ઉકેલ નથી આવ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વાપીમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.48 યુપીએલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર મુકવાની કામગીરી શરૂ : ટુક સમયમાં બ્રિજ કાર્યરત થશે

vartmanpravah
ગડર નાખવાની કામગીરી આધિન તા.24 સુધીબલીઠા ફાટક બંધ રાખવામાં આવ્‍યું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વાપી વિસ્‍તારમાં 6 જેટલા વિકાસ પ્રોજેક્‍ટ અંતિમ તબક્કા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં લંડન પરિવાર દ્વારા પુણ્‍યતિથીએ આનજ વિતરણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વલસાડ જિલ્લામાં ધરમપુરના જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં કે.કે.એસ.વી. ચેરીટેબલ ટ્રસ્‍ટ, જામલીયા દ્વારા સંચાલિત 2 વર્ષથી શરૂઆત કરવામાં જેમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના સુથારપાડા ગામે મહિલાઓને રૂપિયા 1.20 કરોડના ઇન્‍ડસ્‍ટ્રીયલ સીવણ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના સુથારપાડા ગામે શ્રી વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ તથા શ્રી સિધ્‍ધિ વિનાયક રૂરલ ડેવલોપમેન્‍ટ ટ્રસ્‍ટ, ધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેંટરમાં યોજાયેલો એન.સી.વી.ટી.ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: કૌશિક હરીયા ટેકનિકલ સેંટર (આઇ.ટી.આઇ.) ખાતે તા.17/10/2024 ના રોજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ચીફ ગેસ્‍ટ તરીકે વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર-19 સી.બી.એસ.સી. ક્લસ્ટર-13 વોલીબોલ સ્‍પર્ધામાં સતત પાંચમાં વર્ષે વિજેતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: તા.16 – પારડી વલ્લભ સંસ્‍કારધામ ડે – બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર-19 સી.બી.એસ.સી. ક્લસ્ટર-13 વોલીબોલ સ્‍પર્ધામાં સતત પાંચમાં વર્ષે વિજેતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાતે ફલેટમાંથી રૂા.22.76 લાખ મત્તાની ચોરીની તપાસમાં પોલીસને મોટી સફળતા મળીઃ બે આંતરરાજ્‍ય ચોર ઝડપાયા

vartmanpravah
ઘરફોડ ચોર રાજુ વિઠ્ઠલરાવ દેસાઈ નિતિશ કમ્‍બાલૈયા મહારાષ્‍ટ્રથી ઝડપાયા : રોકડા સહિત રૂા.12.10 લાખ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: ધરમપુરમાં...