Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેંટરમાં યોજાયેલો એન.સી.વી.ટી.ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: કૌશિક હરીયા ટેકનિકલ સેંટર (આઇ.ટી.આઇ.) ખાતે તા.17/10/2024 ના રોજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ચીફ ગેસ્‍ટ તરીકે વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રી પંકજભાઈ આર.પટેલ, કૌશિક હરિયા એજ્‍યુકેશન ફાઉન્‍ડેશનના ડાયરેકટર શ્રી ડૉ.સી.કે. પટેલ તથા આઇ.ટી.આઇના ઈન્‍ચાર્જ પ્રિન્‍સીપાલ શ્રી વિરેન્‍દ્રહિંગુ તથા સ્‍ટાફગણ ઉપસ્‍થિત રહીને વિવિધ ટ્રેડમાં પાસ થયેલ તાલીમાર્થીને એન.સી.વી.ટી.ના પ્રમાણપત્રો એનાયત કરેલ છે. આ એન.સી.વી.ટી. પ્રમાણપત્રોથી તાલીમાર્થીઓ વિવિધકંપનીમાં જોબ મેળવે છે. જેથી તાલીમાર્થી સ્‍વનિર્ભર બને છે. તેમજ આ સર્ટીફીકેટ વિદેશમાં જઈને વિવિધ કંપનીમાં જોબ મેળવવા ઘણું જ ઉપયોગી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પધારેલ મહેમાનો તથા સ્‍ટાફગણનો આઇ.ટી.આઇના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલે આભાર વ્‍યકત કર્યો છે.

Related posts

25-નવસારી સંસદીય મતવિસ્‍તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા

vartmanpravah

ફિલ્‍મી સ્‍ટાઈલે 18 કી.મી. પીછો કરી એલસીબીએ દારૂ ભરેલી ઓડી કાર કીકરલાથી ઝડપી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

vartmanpravah

વાપી નૂતનનગર ખુલ્લા મેદાનમાં ભર ઉનાળે પાણીની તંગી વચ્‍ચે પાણીનો થઈ રહેલો વેડફાટ

vartmanpravah

વાપી ચણોદમાં ટેમ્‍પો રિવર્સ કરતા અચાનક આગ લાગી: ડ્રાઈવરને કરંટ લાગતા ફેંકાઈ ગયો

vartmanpravah

વાપી નવા રેલવે પુલના મુખ્‍ય બિમ્‍બમાં કોટિંગ વગરના સળીયા વાપરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment