સંઘપ્રદેશના આરોગ્ય વિભાગે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની કરેલી ઉજવણી
‘પ્લાસ્ટિક પ્રદૂષણનું સમાધાન’ (સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન)ની થીમ ઉપર પ્રકૃત્તિને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પર્યાવરણને બચાવવાની વાતને દરેક લોકો સુધી પહોંચાડવા અને લોકોને પ્લાસ્ટિક પ્રદૂષણથી...

