(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજશ્વિની દ્વારા વીર હિન્દુ વિજેતા હિન્દુ પ્રશિક્ષણ વર્ગ વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલ અબ્રામા ખાતે આયોજીત કરવામાં આવ્યું હતું. જેમાં આજે દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી ડો. પ્રવિણભાઈ તોગડિયાનું અભિવાદન કરવાની તક મળી હતી.