સંઘપ્રદેશમાં નવતર રીતે પ્રવેશોત્સવની ઉજવણી કરવા શરૂ થયેલી કવાયતઃ દાનહના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સાથે શિક્ષણ નિર્દેશકે કરેલો સંવાદ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 2017ના વર્ષમાં પહેલાં ધોરણમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલા પ્રવેશોત્સવના કાર્યક્રમને આ વર્ષથી પૂર્વ પ્રાથમિક સ્તર સુધી લઈ જવા શિક્ષણ...

