હાલ રહેવાસી દમણ અને મૂળ નિવાસી યુ.પી.ના મૃતક અમરનાથ પાન્ડેના વાલી-વારસો દમણ પોલીસનો સંપર્ક કરે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.28: હાલમાં એરપોર્ટ રોડ નાની દમણ ખાતે રહેતા મૂળ નિવાસી યુ.પી.ના અમરનાથ હૃદયનારાયણ પાન્ડે (ઉ.વ.67)ની 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે મરવડ...

