September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબ દ્વારા આંબોલીમાં 27મીના રવિવારે આંખોની નિદાન શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: દાદરા નગરહવેલીના આંબોલી પંચાયતના સહોયગથી રોટરીક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા ગ્રામ પંચાયત હોલ ખડોલી ખાતે વિનામૂલ્‍યે આંખની તપાસ અને મોતિયાના ઓપરેશનનો શિબિર અગામી તા.27મી નવેમ્‍બરના રવિવારે સવારે 10:00 વાગ્‍યાથી બપોરે 1:00 વાગ્‍યા દરમ્‍યાન રાખવામાં આવેલ છે. આ શિબિરમાં શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ આંખની હોસ્‍પિટલ રોટરી આઈ હોસ્‍પિટલ નવસારીના નિષ્‍ણાંત ડોક્‍ટરો અને ટીમ સેવા આપશે. મોતિયાના ઓપરેશન વિનામૂલ્‍યે કરવામાં આવશે અને જરૂરિયાતમંદ દર્દીને વિનામૂલ્‍યે ચશ્‍મા આપવામાં આવશે. આથી જાહેર જનતાને આ શિબિરનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અભદ્ર મેસેજ કરવાના મામલે સેલવાસ ખાતેના આકાશ બાયજૂસ ટયૂશન ક્‍લાસનાશિક્ષકની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ ઈંચથી વધુ વરસાદ બાખક્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભાજપએ વિધાનસભાની તમામ પાંચ બેઠકો જીતી હિસ્‍ટોરિકલ વિક્‍ટરી નોંધાવી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરેલી મહિલા પૂત્ર જન્‍મ બાદ મરણ પામતા પરિવારે બબાલ કરી

vartmanpravah

Leave a Comment