દાનહના લોકપ્રિય નેતા સ્વ. મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્યતિથિના ઉપલક્ષમાં વિશાળ શ્રદ્ધાંજલિ ‘સ્મૃતિ સપ્તાહ’નું આયોજન
તા.22મી થી 28મી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારૂ ‘સ્મૃતિ સપ્તાહ’: વિદ્યાર્થી સેવા અને જનસેવાના વિવિધ કાર્યક્રમો તા.રરમી ફેબ્રુઆરીએ સાયલી ખાતે યોજાનારી વિશાળ શ્રદ્ધાંજલિ સભામાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી...

