શિક્ષણ અને રમતગમતના સમન્વયથી જ સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ શકય છેઃ રમતગમત અધિકારી મનિષ સ્માર્ત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.21 ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ હેઠળ દીવની ગેલેક્સી સ્કૂલમાં રાઈફલ શુંટીગ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહન પુરસ્કાર વિતરણ સમારોહનું...

