દાનહ રેડક્રોસ શાળાના દિવ્યાંગ બાળકોએ દિવાળી પર્વ નિમિતે સુશોભનની વસ્તુઓનું જાતે નિર્માણ કરી તેના વેચાણ માટે સેલવાસ કલેક્ટર કચેરી પ્રાંગણમાં શરૂ કરેલો સ્ટોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી ઇન્ડિયન રેડક્રોસ સંચાલિત દિવ્યાંગ બાળકો માટેની સ્પેશિયલ શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારના સુંદર લેમ્પ, વુલનડોલ,...

