વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્યાંક ગરમી તો ક્યાંક ઝરમર વરસાદનો નજારો
સેલવાસના ઉમરકુઈ, કીલવણી, સિલી વિસ્તારમાં વરસાદ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયુ વાતાવરણ છવાયેલું જોવા...

