ગણેશસિસોદ્રા આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો જોગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી,તા.16: ઓગષ્ટ-2021 ના પ્રવેશ સત્રમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગણેશ સિસોદ્રા ખાતે જુદા જુદા ટ્રેડોમાં જેવા કે, ફીટર-60, ઇલેકટ્રીશીયન-40, વાયરમેન-40, ઇન્સ્ટુમેન્ટ મેકેનિક...

