કપરાડાના આસલોણા ગામે દમણગંગા નદીના કોઝવે પસાર કરતાં પિતા-પૂત્ર અને પડોશી પૂત્ર તણાયા
ઘરેથી નાસિક જવા માટે પિતા-પૂત્ર અને પડોશી પૂત્ર નિકળ્યાહતા : પૂત્ર ડૂબતા ડૂબતા બચી ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: કપરાડાના મહારાષ્ટ્ર બોર્ડર ઉપર...

