ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની અપાયેલી ધમકી: પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.14 ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે...

