October 25, 2025
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsગુજરાતદમણદીવદેશનવસારીવલસાડવાપી

રાજ્‍યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી નગરપાલિકાના રૂા.816 લાખના ખર્ચે તૈયાર થનાર પેડેસ્‍ટ્રીયન અંડરપાસ/સબવેનું ખાતમૂહુર્ત અને નગરપાલિકાના 57 સફાઈ કામદારોને હુકમો એનાયત કરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.22 રાજ્‍યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વાપી નગરપાલિકાના રૂા. 816 લાખના ખર્ચે તૈયાર થનાર પેડેસ્‍ટ્રીયન અંડરપાસ/...
Breaking Newsઉમરગામગુજરાતદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ/સેલવાસ, તા.2ર દાદરા નગર હવેલીમા નવા 01કોરોના પોઝીટીવ કેસો નોંધાયો છે. પ્રદેશમાં હાલમાં 02 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5910 કેસ...
Breaking Newsગુજરાતદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાદરા નગર હવેલી મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા પ્રદેશની જનતા માટે એમ્‍બ્‍યુલન્‍સ સેવાનો શુભારંભ કરવામા આવ્‍યું હતું. જેનું ઉદ્‌ઘાટન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસના અટલ ભવન ખાતે આયોજીત ભાજપની પત્રકાર પરિષદમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

vartmanpravah
ઇંધણની કિંમતોમાં ફરી વધારો નિરાશાજનક છે અને વિચારવા પર મજબૂર કરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૨.૯૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની...
Breaking Newsઉમરગામગુજરાતજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થશેઃ નવ દિવસ લોકો ગરબે ઘૂમશે

vartmanpravah
વાપી, તા.૦૬ઃ પિતૃ પક્ષ ૬ ઓક્ટોબરથી સમાપ્ત થઈ રહ્યા છે. ૭ ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ થશે. ૭ ઓક્ટોબર ગુરૂવારે જ ઘટસ્થાપના કે કળશ સ્થાપના કરાશે....
Breaking Newsનવસારી

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

vartmanpravah
શ્રાદ્ધ પક્ષ હોવાથી મોટાભાગે 7 અને 8મી ઓક્‍ટોબરે ઉમેદવારોનો ધસારો રહેવાની સંભાવના કેન્‍દ્રમાં બહુમતિ સરકાર હોવાથી માત્ર ઔપચારિક બની રહેનારી દાનહ લોકસભા બેઠકની ચૂંટણીઃ વિજેતા...
Breaking Newsનવસારી

કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધને સમર્થન આપવા જતા પાંચ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડિટેઇન કરી ચીખલી પોલીસ મથકે લવાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.23 કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધને સમર્થન આપવા જતા પાંચ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડિટેઇન કરી ચીખલી પોલીસ મથકે લવાયા હતા....
ગુજરાતનવસારી

ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો

vartmanpravah
ફડવેલમાં વહેલી સવારમાં મકાન ધરાશયી થતા ભરચોમાસે શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.૧૪ ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ચીખલી...
ગુજરાતનવસારી

વાંસદા તાલુકામાં આવેલ જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફલો થતાં ચીખલી, ગણદેવી તાલુકાના ધરતીપુત્રો આનંદમાં: તંત્ર ઍલર્ટ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,તા.૧૪ વાંસદા તાલુકામાં આવેલ જૂજડેમ જે વાîસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ત્યારે આ જૂજડેમ સતત પડી...