રાજસ્થાન-મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ભગવો લહેરાતા વાપી-વલસાડમાં વિજયોત્સવની ભવ્ય ઉજવણી
કાર્યકરોએ મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી વિજયના વધામણા કર્યા લોકસભા ચૂંટણીનું ટ્રેલર છે : હેમંત કંસારા (વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો) વાપી, તા.03: આજે રવિવારે સમગ્ર દેશની નજર...

