વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી
ઓફીસ ગલ્સએ હિંમતથી બુમાબુમ કરતા લોકોએ લૂટારૂ યુવકને દબોચી લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.01: છેલ્લા કેટલાક દિવસથી વાપીમાં ક્રાઈમનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો...

