વલસાડના નંદીગ્રામમાં સાંઈ મકરંદ દવેનીભવ્ય જન્મ શતાબ્દી ઉજવી શ્રદ્ધાંજલિ અપાઈ
‘‘દક દ્રશ્ય વિવેક”, ‘‘સાંઈ કેરી વાણી”, ‘‘સાંઈ મકરંદ વૈવિધ્યપૂર્ણ વિભૂતિમત્વ”, તથા ‘‘ડિવાઈન દર્શન એડવેન્ચર ઈન કોંસીયસનેસ” પુસ્તકો સમાજને અર્પિત કરાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,...

