દુલસાડ ખાતે ઢોડિયા સમાજ સમસ્ત બાવીસા કુળ પરિવારનું સંમેલન યોજાયું
ઢોડિયા જ્ઞાતિ સંસ્કળતિ, દેવીદેવતાઓની પુજા, તુર-થાળી વાદનને જીવંત રાખવાનો સ્તુત્ય પ્રયાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: વલસાડ- ઢોડિયા સમાજ સમસ્ત બાવીસા કુળ પરિવારનું સંમેલન...

