વાપી ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ધ્વજવંદન કરી સલામી આપી
દેશભક્તિના સાંસ્કળતિક કાર્યક્રમો અને ટેબલોએ આકર્ષણ જમાવ્યું, જિલ્લાના વિકાસ માટે રૂા. 25 લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે કલેકટરશ્રીને અર્પણ કરાયો વર્ષ દરમિયાન ઉત્કળષ્ટ કામગીરી કરનાર જિલ્લાના...

