વાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
સ્પાર્ટન કેબલ્સ પ્રા.લિ.ના સંચાલકોએ 2010-2016 સુધીનો રૂા.3,01,53,624નો સરકારને ચુનો લગાવતા બે ડાયરેક્ટરો સામે ફરિયાદ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપી જી.આઈ.ડી.સી. ખાતે આવેલી સ્પાર્ટન...

