વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભિષણ આગ લાગતા 10 ફાયર ફાયટરો આગ બુઝાવી
ધસ્ટાન્ડર્ડ કેમિકલ કંપનીમાં સલ્ફરના ગોડાઉનમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં ઝેરી હવા પ્રસરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26 વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઝ વિસ્તાર સ્થિત...

