નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17 આજરોજ વાપી નગર પાલિકાના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાખવાનું ખાતમુહૂર્ત નાણાં ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના...

