કોર્ટ કમ્પાઉન્ડની દિવાલને લાગુ જગ્યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: વલસાડની કોર્ટ કમ્પાઉન્ડના પાછળના ભાગે, આર.એન.સી. ફ્રી આઇ હોસ્પિટલની સામેની બાજુ કોર્ટકમ્પાઉન્ડની દિવાલને લાગુ જગ્યાને પાર્કિંગ માટે વાપરવાના હેતુસર...

