ડેમ હટાવો ડાંગ બચાવોના પ્રચંડ નારા સાથે વઘઈમાં આદિવાસીનું ઘોડાપુર ઉમટયું
નર્મદા-તાપી-પાર રીવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જાહેર સભા યોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11 નર્મદા-તાપી-પાર રીવર લિંક પ્રોજેક્ટનો આદિવાસી પૂર્વ પટ્ટીમાં જોરદાર ઠેર ઠેર વિરોધ...

