ધરમપુરમાં સ્વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો: કોવિડની ગાઈડલાઈનને અનુસરી યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ રખાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૧૨: શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વચાર્ય સ્વામી વિવેકાનંદજીની ૧૬૦ મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે તા. ૧૨મી જાન્યુઆરીને...

