વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના હસ્તે જિલ્લામાં મેગા સફાઈ અભિયાનનો સર્કિટ હાઉસથી પ્રારંભ કરાયો
22 થી વધુ એનજીઓ અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનો પણ સફાઈ અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વલસાડ...

