દીવ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં સ્વામી વિવેકાનંદજીની જન્મ-જયંતિની ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.12 આજે તા.12 જાન્યુઆરી,2022ને બુધવારના રોજ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, દીવમાં શાળાના પ્રાચાર્ય શ્રી ડી.ડી. મન્સૂરીના માર્ગદર્શન તેમજ પ્રભારી પ્રાચાર્ય...

