ચીખલી-વાંસદા રાજ્યધોરી માર્ગની વચ્ચેના ડીવાઈડર ઉપર ધૂળનો જમેલોઃ રાત્રી દરમ્યાન વાહનચાલકોને સફેદ પટ્ટા નહિ દેખાતા મોટી દુર્ઘટનાની જોવાતી રાહ?
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) ચીખલી(વંકાલ) ચીખલી-વાંસદા રાજ્યધોરી માર્ગની વચ્ચે બનાવવામાં આવેલ ડીવાઈડરનાં નીચેના ભાગમાં સફેદ રંગના પટ્ટા ઉપર ધૂળના થર જામી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા...

