January 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 69 કેસ નોંધાયાં : 418 એક્‍ટિવ કેસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલ, તા.11
નવસારી જિલ્લામાં અત્‍યાર સુધી કોરોના મહામારીના શંકાસ્‍પદ વ્‍યકિતઓના 538616 જેટલા સેમ્‍પલ લેવામાં આવ્‍યા છે.
આજે કોરોના પાઝિટીવના 69 કેસ નોધાયાં છે. આજદિન સુધીમાં કુલ 7917 પોઝીટીવ કેસો નોધાયા છે. જિલ્લામાં 418 કોવિડ હોસ્‍પિટલમાં ઍકટીવ કેસ છે. કુલ 7301 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં 198 વ્‍યકિતઓના મળત્‍યુ થયા છે. તેમ નવસારી જિલ્લા પંચાયત આરોગ્‍યશાખાની યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

ભારતીય બહુજન હિતાય સંઘ કામદાર સેવા કેન્‍દ્ર દ્વારા નવસારીમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓને રોજગારીની વ્‍યવસ્‍થા કરી આપવા બાબત કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

વાપી પોલીસે પારડી સબજેલમાં બાકોરૂ પાડી ફરાર થયેલ આરોપી કેદીને 23 વર્ષે હરિયાણામાંથી ઝડપી પાડયો

vartmanpravah

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

vartmanpravah

ગરીબ આદિવાસી વિધવા મહિલાને ઘર બનાવી આપી માનવતાની મહેક ઉજાગર કરતું પારડી જીવદયા ગ્રુપ

vartmanpravah

ઓરવાડ મેદાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા બે ફરાર

vartmanpravah

Leave a Comment