બગવાડા હાઈવે પર કન્ટેનર પાછળ BMW કાર ઘૂસી જતા કારનો ખુરદો: એર બેગ ખુલી જતા કારમાં સવાર તમામનો સામન્ય ઈજા સાથે બચાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.31 બગવાડા નેશનલ હાઈવે નંબર 48 પર કંટોલ ખાડીનો બ્રિજ ક્રોસ કર્યા બાદ એક કન્ટેનર પાછળ BMW કાર ઘૂસી જતા...

