પારડીમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે 4 કરોડ 50 લાખના રસ્તાઓનું ખાતમુહૂર્ત
પારડી નગરપાલિકા વિસ્તારમાં 12 કરોડના ખર્ચે જી.ઇ.બી. નો દરેક કેબલ અંદર ગ્રાઉન્ડ કરી પારડી થશે કરટ પ્રુફ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.05 આજરોજ પારડી...

