મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્પાંજલિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06 દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ભારતના બંધારણ નિર્માતા ‘ભારત રત્ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના 66મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે...

