Breaking Newsદેશસેલવાસદાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાનvartmanpravahNovember 18, 2021 by vartmanpravahNovember 18, 20210 વાતાવરણમાં બદલાવને કારણે રોગચાળો વધવાની સંભાવના : દોઢ ઇંચ વરસાદ પડયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 દાદરા નગર હવેલીમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે...
Breaking Newsગુજરાતઆદીવાસી એકતા મંચ દ્વારા આયોજીત : આદિવાસી સ્વાભિમાન અધિકાર યાત્રાનું પારડી ખાતે આગમનvartmanpravahNovember 18, 2021 by vartmanpravahNovember 18, 20210 તા. 15મી નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નીકળી તા.19મી નવેમ્બરે દેવલી માડી ખાતે સમાપન થશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.18 આદિવાસીઓના દેશ ભારતમાં અનેક વરસોથી...
Breaking Newsસેલવાસદાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીંvartmanpravahNovember 18, 2021 by vartmanpravahNovember 18, 20210 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી તેમજ હાલમાં પ્રદેશમાં એકપણ કેસ પોઝિટીવ નથી. અત્યાર સુધીમાં 5916 કેસ રીકવર...
Breaking Newsઉમરગામગુજરાતગાંધીનગર ખાતે એફ.આઈ.એ.ના સભ્યો અને હોદ્દેદારોનો યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમvartmanpravahNovember 18, 2021 by vartmanpravahNovember 18, 20210 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.18 ગાંધીનગર એફ.આઈ.એ. ભવન ખાતે તાજેતરમાં ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના કારોબારી સભ્યોશ્રી અને હોદ્દેદારોશ્રીઓનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
Breaking Newsવાપીવાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાનvartmanpravahNovember 18, 2021 by vartmanpravahNovember 18, 20210 અકલ્પનીય પડેલા માવઠાને લઈ સામાન્ય જનજીવન પ્રભાવિત થયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18 છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ મધ્યે આજે વાપી સહિત...
Breaking Newsદેશસેલવાસશિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી દાનહના ઉજ્જવળ ભવિષ્યનો અભિનવ ડેલકરે વ્યક્ત કરેલો સંકલ્પvartmanpravahNovember 17, 2021 by vartmanpravahNovember 17, 20210 શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની 9મી પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ટોકરખાડા ખાતે શિવસેના પ્રમુખ અભિનવ ડેલકર અને સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્થિતિમાં યોજયો શ્રદ્ધાંજલિ કાર્યકમ (વર્તમાન...
Breaking Newsદીવદીવ રેલ્વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈvartmanpravahNovember 17, 2021 by vartmanpravahNovember 17, 20210 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) દીવ, તા.17 દીવ રેલ્વે બુકિંગ ઓફિસ જેટી ઉપર હતી.પાંચ માસ પહેલા આ કચેરીની છતને નુકસાન થતા અત્યાર સુધી કચેરી બંધ હતી....
Breaking Newsદમણદેશછેલ્લા 80 દિવસથી સોમનાથ ગ્રા.પં.ના વોર્ડ નંબર પાંચમાં આવેલ શૌચાલયની ગંદકી છુપાવવા સરપંચ પતિએ કપડું નાંખી વપરાશ બંધ કરાવેલ હોવાનો ગ્રામસભામાં આરોપvartmanpravahNovember 17, 2021 by vartmanpravahNovember 17, 20210 સોમનાથ ગ્રા.પં.ના આગેવાન ઈશ્વરભાઈ પટેલે ગ્રામસભામાં વરસાવેલી આરોપોની ઝડી : સોમનાથ ગ્રામ પંચાયતમાં વિસ્તારમાં ઠલવાતા કેમિકલ ભરેલા પ્રદુષિત ટેન્કર માટે પણ પંચાયત ઉપર ચીંધેલી આંગળી...
Breaking Newsદમણદીવદેશસેલવાસદાનહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના 31મી ડિસે.સુધી પૂર્ણ કરવા પ્રશાસનની કવાયતvartmanpravahNovember 17, 2021 by vartmanpravahNovember 17, 20210 સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ગરીબોના આર્થિક ઉત્થાન અને છેવાડેના લોકોને બેઠા કરવાની નીતિના ભાગરૂપે તમામ યોજના સમયમર્યાદામાં પૂર્ણ કરવા આપેલા દિશા-નિર્દેશ જિલ્લા કલેક્ટર ડો. રાકેશ...
Breaking Newsવાપીવાપીના છીરી રામનગરમાં ખખડધજ રોડથી લોકોને છૂટકારો મળશે : આર.સી.સી. રોડ બનાવાની કામગીરી શરૂvartmanpravahNovember 17, 2021 by vartmanpravahNovember 17, 20210 આર.સી.સી. રોડ 7.5 મીટર પહોળો અને 1500 મીટર લાંબો તૈયાર થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17 વાપીના કોપરલી રોડની હાલત ચોમાસામાં સૌથી વધારે કંગાલ...