August 24, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsવલસાડ

વલસાડ સ્‍ટેશને તેજસ એક્ષપ્રેસ ટ્રેનમાં દારૂ પીને છાકટા બનેલ ત્રણને જેલ ભેગા કરાયા

vartmanpravah
રેલ્‍વે પોલીસે બે સુરતના રત્‍ન કલાકાર અને એક અન્‍યની ધરપકડ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22 રેલ્‍વે મુસાફરી દરમિયાન કેટલાક અસામાજીક તત્‍વો ચાલુ ટ્રેનમાં...
Breaking Newsદમણ

કમોસમી વરસાદથી દમણમાં ખુશનુમા બનેલું વાતાવરણ : શુક્રવારે કેટલાક વિસ્‍તારોમાં વરસાદની આગાહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18 કમોસમી વરસાદથી દમણમાં વાતાવરણ ખુશનુમા બનવા પામ્‍યું હતું. દક્ષિણ પヘમિ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર યથાવત છે.આ સાથે અપર...
Breaking Newsદમણ

ખેલો ઈન્‍ડિયા સ્‍કૂલ ગેમ્‍સ હેઠળ મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ખેલાડીઓની પસંદગી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યૂઝ નેટવર્ક) દમણ, તા.18 ખેલો ઈન્‍ડિાય સ્‍કૂલ ગેમ્‍સહેઠળ શાળાકીય રમતોને લઈને તૈયારીઓ થઈ રહી હોય છે ત્‍યારે આ માટેના નિયમો પણ ઘણા કડક...
Breaking Newsગુજરાતવાપી

કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah
યથાવત સ્‍થિતિ નહીં રખાય તો ચૂંટણી બહિષ્‍કારનું ગ્રામજનોએ આહવાન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18 આગામી ડિસેમ્‍બર 2021માં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે...
Breaking Newsવાપી

વાપી શહેરમાં ભાજપ સહિત વિવિધ પાર્ટીઓએ 11 વોર્ડ વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર કાર્યાલય ધમધમતા કર્યા

vartmanpravah
ધારાસભ્‍ય-કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ અને આગેવાનોએ રીબીન કાપી ભાજપના 11 ચૂંટણી કાર્યાલયોનું ઉદ્દઘાટનકર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18 વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી આગામી તા.28...
Breaking Newsદીવદેશ

દીવ જિલ્લા કલેકટર સલોની રાયના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ બાલિકાઓ દ્વારા ‘સંઘપ્રદેશ કી વિરાસત કા દર્શન’ સૂત્ર સાથે દીવ અને ઘોઘલા સરકારી શાળાની બાળકીઓને દીવ કિલ્લા ખાતે લાઈટ અને સાઉન્‍ડ શો બતાવાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.18 ‘આઝાદીકા અમળત મહોત્‍સવ’ની ઉજવણીના ભાગરૂપે તેમજ દીવ જિલ્લા સમાહર્તા શ્રીમતિ સલોની રાયના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ આજરોજ જિલ્લા બાળ...
Breaking Newsઉમરગામગુજરાત

કિલવણી નાકા નજીક બેગની દુકાનમા ચોરી : વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરીની દુકાનમાં ચોરોએ હાથ સાફ કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 સેલવાસના કિલવણી નાકા મેઈન બજારમાં આવેલ બેગની દુકાનનું શટર તોડી મોડી રાત્રે ચોરી કરી હોવાની ઘટના પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ...
Breaking Newsઉમરગામગુજરાત

પળગામ ચિરાખાડી ખાતેથી કેમીકલના જથ્‍થો સાથે બે ઝડપાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.18 સરીગામ, ઉમરગામ તાલુકાના પળગામ ખાતેથી વલસાડ એલસીબીની ટીમને રૂા.270000ની કિંમતના કેમિકલના જથ્‍થા ભરેલા 30 ડ્રમ સાથે બે આરોપીને ઝડપી...
Breaking Newsદીવદેશ

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

vartmanpravah
દમણ-દીવના નાગરિકોને ‘પ્રશાસન આપ કે દ્વાર’ની તર્જ ઉપર ‘પોર્ટૂગલ આપ કે દ્વાર’નો થતો અનુભવ 21મી નવેમ્‍બરથી ર8મી નવેમ્‍બર સુધી કોસ્‍યુલેટ દ્વારા પોર્ટુગલ સીટીજન કાર્ડ રિન્‍યુઅલ,...
Breaking Newsનવસારી

ચીખલી તાલુકાના તલાવચોરના બારોલીયામાંઆંગણવાડીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.18 ચીખલી તાલુકાના તલાવચોરના બારોલીયામાં આંગણવાડીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી. જમીનના વિવાદના કારણે...