પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ભાજપના સંકલ્પ પત્રનું વિમોચન કરાયું સંકલ્પ પત્રમાં દાદરા નગર હવેલીના ભયમુક્ત નિર્માણ સાથે પરિવારવાદથી મુક્તિ અને સર્વાંગી વિકાસના કરાયેલા...

