વાપી ડુંગરી ફળીયા ભંગારના ગોડાઉનમાં આગ: અન્ય ત્રણ ગોડાઉન પણ આગની લપેટમાં
આજુબાજુમાં રહેઠાણ વિસ્તાર હોવાથી આગની વધુ દહેશત ફેલાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપી ડુંગરી ફળીયા વિસ્તારમાં વધુ એકવાર ભંગારના ગોડાઉનોમાં આગલાગતા સમગ્ર વિસ્તારમાં...

