મજીગામમાં ગણેશ મહોત્સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.20: ચીખલી તાલુકાના મજીગામમાં છાપરા ફળિયામાં નેશનલ હાઈવેને અડીને મજીગામના રાજા મંડળ દ્વારા છેલ્લા 56 વર્ષથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે....

