September 13, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દાનહ અને દમણ-દીવમાંથી કુપોષણની સમસ્‍યા નાબૂદ કરવાના સંકલ્‍પને સાકાર કરવા પ્રશાસનિક પ્રયાસો તેજ

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસનના મહિલા અને બાળ વિકાસ તથા આરોગ્‍ય વિભાગ અને નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટના સહિયારા પ્રયાસથી ગર્ભાવસ્‍થા, શૈશવ, બાળપણ અને કિશોરાવસ્‍થામાં કુપોષણના સંદર્ભમાં શરૂ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-ટુકવાડા હાઈવે ઉપર ઘરફોડ ચોરીના ત્રણ રીઢા ગુનેગાર ઝડપાયા : રોકડ, દાગીના, બાઈક મળી રૂા.4.18 લાખનો મુદ્દામાલ કબજે

vartmanpravah
મહારાષ્‍ટ્રના સાજીદ શેખ,સાવેઝ અનવર ખાન, કાસિફ અનવર ખાનને દબોચી લેવાયા : વાપી-પારડીની 6 ઘરફોડ ચોરીની કબુલાત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વાપી એલ.સી.બી. પોલીસે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરતમાં વહેલી સવારે ઘાતક હથિયારોથી કરોડો રૂપિયાના હીરાની લૂંટ કરી ભાગેલા પાંચ લૂંટારૂઓ વલસાડથી ઝડપાયા

vartmanpravah
પોલીસે વલસાડ હાઈવે ઉપર નાકાબંધી કરી ઈકો કાર નં.એમએચ 46 બીક્‍યુ 0247 માં ભાગી રહેલા લૂંટારૂને ઝડપ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: સુરત ચલથાણ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

vartmanpravah
દાનહ અને દમણ-દીવમાં સોશિયલ મીડિયાની પહોંચને વધારવા પ્રદેશ ભાજપ પ્રમુખદીપેશભાઈ ટંડેલની તાકિદઃ રાષ્‍ટ્રીય નેતા, પ્રદેશ ભાજપ પ્રમુખ, સાંસદ તથા પ્રદેશના પેજને સોશિયલ મીડિયામાં વધુમાં વધુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘થીમ એન્‍ડ બિઝકિડ્‍સ બજાર’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘થીમ એન્‍ડ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો વિષય ‘યંગ એન્‍ટર પ્રેન્‍યોર્સ-ડિસ્‍કવરિંગ ધ બિઝનેસમેન ઈન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોકલસર ના કચ્‍છવાહ પરિવાર અને શક્‍તિ ગ્રૂપ દ્વારા વાપીમાં ચણોદ સ્‍થિત રાજસ્‍થાન ભવનમાં વિશાળ રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વાપી મોકલસર ના કચ્‍છવાહ પરિવાર અને શક્‍તિ ગ્રૂપ દ્વારા માતૃશ્રી સ્‍વર્ગીય સકુદેવી પુનમારામજી કચ્‍છવાહની પુણ્‍યતિથિ નિમિત્તે વાપીમાં ચણોદ સ્‍થિત રાજસ્‍થાન...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના પ્રકોપને કારણે રક્‍ત અને પ્‍લેટલેટ્‍સની માંગમાં વધારો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં હાલમાં ડેંગ્‍યુ તાવના કેસોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. ડેંગ્‍યુ તાવના વધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખડકી સ્‍ટોન ક્‍વોરીમાં પાર્ક કરેલા ડમ્‍પરમાં લાગી આગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.03: પારડી તાલુકાના ખડકી ગામે આવેલી ઘનશ્‍યામ સ્‍ટોન ક્‍વોરીના પાર્કિંગમાં પાર્ક કરેલા ડમ્‍પર નંબર જીજે-15-એટી-7554 માં રાત્રીના કોઈ કારણસર કેબિનના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.03: વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ શહેરમાં ટ્રાફિક અને હવા તથા પ્રદૂષણમાં ઘટાડો થાય તથા શહેરમાં સુલભતા જળવાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્ચે રોગચાળો વકરતા ચીખલી તાલુકાની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.03: ચોમાસુંની ઋતુમાં વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્‍ચે રોગચાળો વકર્યો. જેને લઈને ચીખલીમાં સબ ડિસ્‍ટ્રિક સરકારી હોસ્‍પિટલમાં કેટલાક દિવસોથી...