December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ શહેરમાં ટ્રાફિક અને હવા તથા પ્રદૂષણમાં ઘટાડો થાય તથા શહેરમાં સુલભતા જળવાઈ અને જાહેર જગ્‍યાની ગુણવત્તામાં વધારો થાય, આ ઉપરાંત સાયકલિંગને લઈ સ્‍વાસ્‍થ્‍યમાં પણ માનસિક અને શારીરિક લાભ થાય એવા શુભ આશ્રયથી જિલ્લાના વિવિધ સરકારી કચેરીઓમોં ફરજબજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓ પોતાના ઘરેથી સાયકલ ટુ ઓફિસના શિર્ષક હેઠળ સાયકલ ચલાવી ઓફિસે આવે નું નક્કી કરવામાં આવતા આજરોજ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયા સહિત અન્‍ય પોલીસ કર્મીઓ સાયકલ લઈ પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા.

Related posts

સંઘપ્રદેશમાં શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, બુટ, પાઠયપુસ્‍તક સહિતની સાધન-સામગ્રી અપાશે

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

vartmanpravah

નવસારી ખાતે જેસીઆઈનો પ૮મો એવોર્ડ સમારંભ યોજાયોઃ નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

આજે લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે: સવારે 10 વાગ્‍યે મોટી દમણ ફિશ માર્કેટ પાસે ઉપસ્‍થિત રહેવા કાર્યકરોને કરેલું આહ્‌વાન

vartmanpravah

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

Leave a Comment