વાપી જીઆઈડીસીમાં જાહેર રોડ ઉપર પ્રદૂષિત પીળુ પાણી રેલાયું : કઈ કંપનીનું પાપ
ચોમાસામાં વરસતા વરસાદની તક લઈ પ્રદૂષિત પાણી ઠાલવવાની ચેષ્ઠા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: જી.પી.સી.બી. અને વી.આઈ.એ. લાખ ઉધામા કરે પરંતુ પ્રદૂષણ ફેલાવવાના માહિરોને...

