દાનહ જિ.પં.ની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે દિપક પ્રધાનઃ જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ બનતા વિપુલ ભુસારા
હાલમાં ખુબ જ મહત્વની ગણાતી મહિલા બાળ વિકાસ અને યુવા સમિતિના અધ્યક્ષતરીકે જશોદાબેન પટેલની વરણી દાનહ જિલ્લા પંચાયતની વિવિધ 7 સમિતિઓનું ગઠન સંપન્નઃ હવે કાર્યમાં...

